Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતનો મોસમ : એક તો શિયાળો, ઉપરથી રાજકીય તાપમાન ગરમ. હવે વરસાદ.

બંગાળના ઉપસાગર માં એક ઓછા દબાણનો પટ્ટો સર્જાયો છે. આ ઓછા દબાણના પટ્ટા ને કારણે દક્ષિણ ભારતમાં જોરદાર વરસાદની આગાહી છે.

Possibility of rain in Gujarat

ગુજરાતનો મોસમ : એક તો શિયાળો, ઉપરથી રાજકીય તાપમાન ગરમ. હવે વરસાદ.

News Continuous Bureau | Mumbai

હવે વરસાદની આગાહીને ગુજરાત ( Gujarat ) સુધી લંબાવવામાં આવી છે. દેશમાં કેટલીક જગ્યાએ 11 થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. આ મુજબ ડિસેમ્બરના બીજા અઠવાડિયે વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે વાદળાઓ ગુજરાત સુધી ખેંચાઈ આવશે. જેને કારણે ( rain  ) વરસાદ પડી શકે ( Possibility ) છે.

Join Our WhatsApp Channel

હાલ આકાશમાં વાદળછાયુ વાતાવરણ થવાની શરૂઆત થઈ ગઈ છે. જો માવઠું પડશે તો શાકભાજી અને સ્ટ્રોબેરીની ખેતી કરનાર ખેડૂતોને સારું એવું નુકસાન જશે.

આ સમાચાર પણ વાંચો:  Cyclone Rain Alert : ચક્રવાતી વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version