Site icon News Continuous Bureau | Mumbai

ભારે ગરમી વચ્ચે મહારાષ્ટ્રના આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમી ધગધગી રહી છે.  

Join Our WhatsApp Channel

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 થી 5 દિવસમાં વરસાદની સંભાવના છે. 

આગાહી મુજબ આગામી 4 થી 5 દિવસમાં દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં જ્યારે મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર અને સાતારામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આ જિલ્લાઓને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ખાનગી યુનિર્સટીઓને લાલ જાજમ પાથરી ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ, આ ખાનગી કંપનીને અમદાવાદમાં યુનિવર્સિટી સ્થાપવાની આપી મંજૂરી.. જાણો વિગતે

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version