Site icon

મહારાષ્ટ્રના પુણે, પિંપરી-ચિંચવડ અને આજુબાજુના ગ્રામીણ ભાગોમાં આજે વીજ અને પાણી પુરવઠો થયો પ્રભાવિત, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડ તેમજ ચાકણ MIDC, લોનીકંદ, વાઘોલી વિસ્તારમાં આજે સવારથી વીજળી ન હોવાથી પુણેકરોને અંધકારનો સામનો કરવો પડ્યો છે. 

મહાટ્રાન્સમિશનના બે મહત્વના પાવર સબ સ્ટેશનને વીજળી સપ્લાય કરતી ટાવર લાઇનમાં ખામી સર્જાઈ છે. 

વીજળીના અભાવને કારણે પિંપરી-ચિંચવડ શહેરમાં પાણી પુરવઠો પણ અવરોધાયો છે. 

કહેવામાં આવી રહ્યું છે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી બંધ થઈ ગયો હતો. પરંતુ હવે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version