Site icon

સત્તા ગયા બાદ શિવસેના બની આક્રમક-શિંદે જૂથમાં જોડાયેલા આ ધારાસભ્યના પુત્રની યુવા સેનામાંથી કરી હકાલપટ્ટી- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સત્તા હાથમાંથી ગયા બાદ શિવસેના(Shivsena) ઘણી આક્રમક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Join Our WhatsApp Community

શિંદે જૂથમાં(Shinde group) જોડાયેલા લોકો સામે શિવસેના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

પ્રતાપ સરનાઈકના(Pratap Saranaik) પુત્ર પૂર્વેશ સરનાઈક(Purvesh Saranaik) અને સંયુક્ત સચિવ(Joint Secretary) કિરણ સાળીને(Kiran sali) યુવા સેનામાંથી(Yuva Sena) હાંકી કાઢવામાં આવ્યા છે. 

આદિત્ય ઠાકરેના(Aditya Thackeray) આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. 

હવે તેમની જગ્યાએ નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આનંદો- આશરે બે વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ધામધૂમથી થઇ શકશે દહીહાંડી અને ગણેશોત્સવની ઉજવણી- શિંદે સરકારે આપી આ મંજૂરી 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version