Site icon News Continuous Bureau | Mumbai

શું મહારાષ્ટ્ર ના આ ધારાસભ્ય પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ છે? આ ધારાસભ્યએ કંગના રાણાવતની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની નોટિસ પ્રસ્તુત કરી. જાણો વિગત

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે અભિનેત્રી કંગના રાણાવતની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની નોટિસ પ્રસ્તુત કરી ધારાસભ્ય નો આરોપ છે કે કંગના દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે તેની પાસે પાકિસ્તાનનો ક્રેડિટ કાર્ડ છે.

ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ અને કહ્યું છે કે તેના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની તપાસ ચાલુ છે અને પાકિસ્તાનનું કોઈ ક્રેડિટ કાર્ડ તેમની પાસે નથી

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતે ટ્વીટ કર્યું હતું કે જે ધારાસભ્ય તેનું જડબું તોડવા માંગે છે તે ધારાસભ્ય પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ છે

શું મહારાષ્ટ્ર ના આ ધારાસભ્ય પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ છે? આ ધારાસભ્યએ કંગના રાણાવતની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની નોટિસ પ્રસ્તુત કરી.  જાણો વિગત

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version