Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન ખાતાનું યલો એલર્ટ.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના(Maharashtra) નવ જિલ્લામાં ચોમાસા(Monsoon) પહેલા વરસાદના(Rain) જોરદાર ઝાપટાં પડવાના છે. ભારે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની(Heavy rain) આગાહી હવામાન ખાતા(meteorological department) કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે.

દેશમાં આ વખતે ચોમાસાનું આગમન જલદી થવાનું છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આગામી કેટલાક કલાકોમાં તે આંદામાન અને નિકોબાર ટાપુઓ(Andaman and Nicobar Islands) પર ત્રાટકે તેવી પણ ધારણા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ભાગોમાં પ્રિ-મોન્સૂન(Pre monsoon) વરસાદની આગાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : આ વર્ષે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવશે, આ તારીખે થઇ શકે છે મેઘરાજાનું આગમન.. હવામાન વિભાગનો વર્તારો..

રાજ્યના કોલ્હાપુર(Kolhapur), સતારા(Satara), સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, નાંદેડ અને હિંગોલી જિલ્લામાં 'યલો એલર્ટ' (Yellow alert)જારી કરવામાં આવ્યું છે. બિહારથી તામિલનાડુના દક્ષિણ ભાગથી છત્તીસગઢ, તેલંગાણા અને વિદર્ભ સુધી વિસ્તરેલ બેસિન (વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓ)ની રચનાને કારણે વિદર્ભ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ સિવાય રાજ્યમાં ચોમાસા પૂર્વે વરસાદની અપેક્ષા છે.
 

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version