Site icon News Continuous Bureau | Mumbai

Mohan Yadav: પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન આપ્યા

Mohan Yadav:શ્રી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Prime Minister Narendra Modi Congratulates Mohan Yadav for taking oath as the Chief Minister of Madhya Pradesh.

Prime Minister Narendra Modi Congratulates Mohan Yadav for taking oath as the Chief Minister of Madhya Pradesh.

News Continuous Bureau | Mumbai

Mohan Yadav: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ( Madhya Pradesh Chief Minister ) તરીકે શપથ ( Oath ) લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ( Rajendra Shukla ) પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ( Deputy Chief Minister ) તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“देश के हृदयस्थल मध्य प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर डॉ. मोहन यादव जी और उप मुख्‍यमंत्री जगदीश देवड़ा जी एवं राजेंद्र शुक्‍ला जी को हार्दिक बधाई! मुझे विश्वास है कि आपके नेतृत्व में राज्य में डबल इंजन सरकार दोगुने जोश के साथ काम करेगी और विकास के नए प्रतिमान गढ़ेगी। इस अवसर पर यहां के अपने सभी परिवारजनों को भी मैं ये भरोसा देता हूं कि भाजपा सरकार आपके जीवन को आसान बनाने में कोई कोर-कसर नहीं छोड़ेगी।”

આ સમાચાર પણ વાંચો :  Security Breach In Parliament: હુમલાની 22મી વરસી..  ફરી એકવાર સંસદમાં હુમલાનો પ્રયાસ.. બે પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા; સંસદમાં ટીન ફેંકીને પીળો ધુમાડો છોડ્યો. જુઓ વિડીયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version