Site icon

Dehradun: પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે દેહરાદૂનની મુલાકાત લેશે અને ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે

Dehradun: સમિટની થીમ - શાંતિથી સમૃદ્ધિ, સમિટનો ઉદ્દેશ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે.

Prime Minister will visit Dehradun on 8th December and inaugurate the 'Uttarakhand Global Investors Summit 2023'

Prime Minister will visit Dehradun on 8th December and inaugurate the 'Uttarakhand Global Investors Summit 2023'

News Continuous Bureau | Mumbai

Dehradun: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 8મી ડિસેમ્બર, 2023ના રોજ દેહરાદૂન, ઉત્તરાખંડની ( Uttarakhand ) મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, તેઓ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( Forest Research Institute ) , દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’ ( Uttarakhand Global Investors Summit 2023 ) નું ઉદ્ઘાટન ( Inauguration ) કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

Join Our WhatsApp Community

‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’ એ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેની થીમ – “શાંતિથી સમૃદ્ધિ” છે.

આ સમિટમાં વિશ્વભરમાંથી હજારો રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત અન્ય લોકોની ભાગીદારી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Closing Bell: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ નિફટી ઉછાળા સાથે થયા બંધ.. રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Exit mobile version