ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી હાલના દિવસોમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીનો બેઝ વધારવા માટે સતત વચનો જાહેર કરી રહી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુ એક વચન આપતા તેમણે જણાવ્યું કે, તેમની પાર્ટી સત્તામાં આવશે તો ૨ાજયનાં લોકોને 10 લાખ રૂા.સુધીની મફત તબીબી સા૨વા૨ આપવામાં આવશે.
આ ઉપ૨ાંત પક્ષએ ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકીટ અને 12 પાસ દીક૨ીઓને સ્માર્ટફોન તેમજ ગ્રેજયુએટ દીક૨ીઓને ઈ-સ્કૂટ૨ આપવાનો પણ નિર્ણય લીધો છે.
રશિયામાં કોરોના વિસ્ફોટ, સરકારે લીધા કડક પગલાં; આ તારીખથી લોકડાઉન લાગુ થશે