Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના થાણેના આ વિસ્તારના બંધ કાપડના કારખાનામાં લાગી ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ; જુઓ વિડીયો જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

મહારાષ્ટ્રના થાણેના ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં બંધ કાપડના કારખાનામાં રવિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

જોકે આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ કાબુમાં લાવી હતી. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે માહિતી આપી છે.  

સ્ટેટ બેંક ના ગ્રાહકો માટે સારા સમાચાર. વ્યાજના દર વધ્યા. જાણો નવા દર અહીં.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે થાણેના ભિવંડી વિસ્તારમાં સ્થિત એક વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version