Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો વધુ એક ડામ- CNGના ભાવમાં ફરી વખત ઝીંકાયો વધારો- જાણો કેટલા  

News Continuous Bureau | Mumbai

વધતી જતી મોંઘવારી વચ્ચે હવે પુણેમાં રહેતા લોકોએ પણ તેમના ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે. 

Join Our WhatsApp Channel

પુણે શહેરમાં સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડએ CNGની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કર્યો છે. 

પુણે ઉપરાંત તેની નજીકના પિંપરી-ચિંચવડ, ચાકન, તાલેગાંવ અને હિંજેવાડીમાં પણ સીએનજીના દરમાં વધારો છે. 

આ વધેલો દર રવિવારે મધરાતથી અમલમાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મર્સિડીઝ બેન્ઝના CEOની કાર ટ્રાફિકમાં ફસાઈ, કાર છોડીને ઓટોમાં ચડ્યા

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version