Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર ત્રાટકવાનો ભય! રાજ્યના આ મોટા શહેરમાં ફરી એકવાર લાગ્યું વિકેન્ડ લોકડાઉન, આ મળશે છૂટછાટ ; જાણો વિગતે 

અનલોકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પૂણેમાં વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

બિન જરુરી સામાન વાળા સ્ટોલ અને દુકાનો, મોલ, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા, બાર અને ફ્રૂડ કોર્ટ્સ વીકેન્ડને બંધ રહેશે. 

Join Our WhatsApp Channel

સરકારી અને ખાનગી કાર્યાલય 50 ટકા સ્ટાફ ક્ષમતાની સાથે સંચાલિત થઈ શકશે. લાઈબ્રેરી, કોચિંગ ક્લાસિસ અને ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ 50 ટકા ક્ષમતાની સાથે ચાલી શકશે. 

પીએમસીએ રાતે 10 વાગ્યા બાદ કોઈ યોગ્ય કારણ વગર બહાર ફરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 

આ પ્રતિબંધ પીએમસી, પૂણે કેન્ટોનમેન્ટ બોર્ડ, કિર્કી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં જારી રહેશે.

ઉલ્લેખનીય છે કે પૂણે મ્યૂનિસિપલ કોર્પોરેશનને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું ભર્યુ છે.

કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો  

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version