Site icon

અનોખી પહેલ.. પુણેમાં ટ્રાફિક નિયમ ભંગ નહીં કરનારા બાઈક ચાલકોને અપાયા ગુલાબ.. જુઓ વિડીયો..

Pune traffic police gives red rose to a man for wearing helmet

અનોખી પહેલ.. પુણેમાં ટ્રાફિક નિયમ ભંગ નહીં કરનારા બાઈક ચાલકોને અપાયા ગુલાબ.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

પોલીસ આમ તો જનતાની સુરક્ષા માટે હોય છે, અને તે કામ તેઓ ચૂક વગર કરતા હોય છે, પરંતુ કોઇવાર પોલીસ સારું કામ કરવા માટે જાય ત્યાંજ આખું ગણિત ઉલટુ પડી ગયાના કિસ્સાઓ ઘણીવાર પ્રકાશમાં આવ્યા છે. અને આવો જ એ કિસ્સો જોવા મળ્યો છે મહારાષ્ટ્રના પુણે શહેરમાં.

Join Our WhatsApp Community

રોડ સેફ્ટી વીક અંતર્ગત પુણેમાં ટ્રાફિક પોલીસે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશના ભાગરૂપે, પોલીસ  હેલ્મેટ પહેરીને ગાડી ચલાવનાર વાહન ચાલકોને ગુલાબ આપી રહી છે. લોકો આગામી સમયમાં પણ હેલ્મેટ પહેરી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે આ માટે ઉતેજન આપવાનું આ કાર્ય છે. આ સાથે હેલ્મેટ વગરના લોકોને હેલ્મેટ પહેરીને અને સીટ બેલ્ટ ન પહેરનારાઓને સીટ બેલ્ટ પહેરીને જાગૃત કરવામાં આવ્યા.  

આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગને પહોંચી વળવા માટેઆ ટ્રેનમાં એસી 2-ટાયર કોચ ઉમેરવાનો કર્યો નિર્ણય.. એક ક્લિકમાં જાણો ટ્રેનની વિગતવાર માહિતી..

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version