Site icon News Continuous Bureau | Mumbai

 પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: પંજાબમાં આ તારીખે એક તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે પંજાબ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે.

અહીં પ્રથમ તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થશે..

આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: ઉત્તર પ્રદેશમાં આ તારીખથી 7 તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ
 

BJP Cross Voting Controversy મોટો ખેલ! તમામ કાઉન્સિલરોએ કર્યું ક્રોસ વોટિંગ, પક્ષને મળ્યા ‘૦’ વોટ અને ભારે ક્ષોભજનક સ્થિતિ
Jalgaon Ganpati Visarjan Clash ગણેશ વિસર્જન દરમિયાન હોબાળો; જળગાંવમાં રસ્તો રોકવા મુદ્દે પથ્થરમારો, ૮ ઈજાગ્રસ્ત
Shiv Sena Party Symbol Case શિવસેના પક્ષ અને ચિહ્ન કોનું? સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી ; બંને જૂથો વચ્ચે ધારદાર દલીલો
Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
Exit mobile version