Site icon News Continuous Bureau | Mumbai

પંજાબમાં હવે ‘AAPના માન’ની સરકાર, CM ઉમેદવારની રેકોર્ડબ્રેક વોટથી જીત; રાજભવનમાં નહીં પણ અહીં લેશે શપથ

News Continuous Bureau | Mumbai 

પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. 

Join Our WhatsApp Channel

આપના સીએમ ઉમેદવાર ભગવંત માન ધૂરી બેઠક પરથી 45 હજાર વોટથી જીત્યા છે. આ તેમની રેકોર્ડબ્રેક જીત છે. 

ભગવંત માન રાજભવનમાં નહીં પરંતુ શહીદ ભગતસિંહના માદરેવતન ખતકરકલન ગામમાં પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

પંજાબના પૂર્વ સીએમ અમરિન્દર 13 હજાર અને સુખબીર સિંહ બાદલ 12 હજાર વોટથી ચૂંટણી હારી ગયા છે.

 આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં કમળ ખીલશે, ભાજપ આટલી સીટો પર આગળ, પૂર્વ સીએમ હરીશ રાવતની આ સીટ પર થઈ હાર

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version