ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે.
પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ અગાઉ અમૃતસરના મેયર કરમજીત સિંહ પાર્ટીમાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં સભ્યપદ લીધું હતુ.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે લીધો આ મોટો નિર્ણય
