Site icon News Continuous Bureau | Mumbai

પંજાબમાં આપનું ઝાડુ ફરી વળ્યું, કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ જાણો કોણ કેટલી બેઠક પર આગળ…

News Continuous Bureau | Mumbai 

પંજાબ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 

Join Our WhatsApp Channel

આમ આદમી પાર્ટી હાલમાં 84 સીટો પર આગળ છે. તો કોંગ્રેસ 17 ચાલી રહી છે.

ભાજપને માત્ર 4 સીટ મળી છે. 

પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 59 બેઠકો જીતવી જરૂરી છે. 

આ સમાચાર પણ વાંચો : દેશના આ રાજ્યમાં ભાજપને પછાડીને કોંગ્રેસ સરકાર રચે એવા સંકેત, જાણો કોણ કેટલી બેઠક પર આગળ…

Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Manoj Jarange Eknath Shinde મરાઠા આંદોલન સમેટી લેવા માટે મળ્યા હતા ૫૦૦ કરોડ? મનોજ જરાંગેનો સનસનીખેજ દાવો, એકનાથ શિંદે પાસે માંગ્યો જવાબ
Thane Crime Chena Forest અંધારામાં ચમકારો દેખાયો ને ટ્રિગર દબાવી દીધું! ઘોડબંદરના જંગલમાં થયેલા ફાયરિંગમાં નાગરિકનો ગયો જીવ; પોલીસે આરોપીઓને દબોચ્યા
Exit mobile version