પંજાબ કેબિનેટ માં લેવામાં આવેલા એક નિર્ણય મુજબ જો કોઈ વ્યકિત નશીલી દવાઓ નાંખીને દારૂ વેચશે અને દારૂ પીવાથી કોઈનું મોત થયું તો આવા દોષીઓને ફાંસીની સજા, આજીવન કેદ અને 20 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરૉનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે 100થી વધુ લોકોના મોત થયા હતા.
સરકારે મૃતક પરિવારના સભ્યો અને વારસોને યોગ્યતા પ્રમાણે અલગ અલગ સંસ્થાઓમાં નોકરી આપવાની મંજૂરી પણ આપી.
જોકે સરકારે હવે કડક હાથે પગલા લેવાનુું નક્કી કર્યું છે
