Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ સરકારની મોટી જાહેરાત : જો ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને લાવશે તો તે ટીમમાં ભાગ લેનારા રાજ્યના ખેલાડીઓને મળશે આટલા કરોડ રૂપિયા ; જાણો વિગતે

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે પાંચમાંથી ચાર લીગ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાની આશા ઉભી કરી છે.

હવે પંજાબના રમત ગમત પ્રધાન રાણા ગુરમિતસિંહ સોઢીએ ભારતીય ટીમનું મનોબળ વધારવા માટે મોટી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

ખેલ મંત્રી રાણા ગુરમિતસિંહ સોઢીએ જાહેરાત કરી છે કે, જો ભારતીય પુરુષ હોકી ટીમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતશે તો ટીમમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને 2.25 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પંજાબના કુલ 20 ખેલાડીઓમાંથી 11 ખેલાડીઓ ભારતીય હોકી ટીમ માટે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.

કોરોના દરમિયાન ઈલાજ માટે જે દર્દીઓ પાસેથી વધુ પૈસા લીધા છે તેમને પૈસા પાછા આપવાનો આદેશ. જો નહીં ચૂકવાય તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ. અહીં આવ્યો ફેંસલો

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version