Site icon

ગાયક દિલેર મહેંદી જેલ ભેગો થયો- કોર્ટના આદેશ પછી હવે હવાલાતમાં, જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

પંજાબના લોકપ્રિય ગાયક દલેર મહેંદી( Daler Mehndi) મુશ્કેલીઓ વધી ગઈ છે. 

Join Our WhatsApp Community

પટિયાલા કોર્ટે(Patiala court) માનવ તસ્કરીના મામલામાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદી( Daler Mehndi)ને આપવામાં આવેલી 2 વર્ષની સજાને યથાવત રાખી છે. 

આજે કોર્ટમાં આ સજાની સુનાવણી થઈ હતી, જે બાદ કોર્ટે આ કેસમાં દલેર મહેંદીને દોષિત ઠેરવ્યો છે. 

આ મામલો વર્ષ 2003ના કબૂતર બાજી (માનવ તસ્કરી) (human trafficking case)સાથે સંબંધિત છે. જેનો 15 વર્ષ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version