Site icon News Continuous Bureau | Mumbai

કુતુબ મિનાર કેસની દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી પૂરી થઇ, હવે આ તારીખે આવશે ચુકાદો… જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

દિલ્હીની(Delhi) સાકેત કોર્ટમાં(Saket Court) આજે કુતુબ મિનાર કેસની(Qutub Minar case) સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

એએસઆઈ(ASI) અને હિન્દુ પક્ષ(Hindu party) બંનેએ પોત પોતાની દલીલો આજે રજૂ કરી.

હવે સાકેત કોર્ટે આદેશ અનામત રાખ્યો છે અને આ મામલે 9 જૂને નિર્ણય આવશે.

કોર્ટે બંને પક્ષો (ASI અને હિન્દુ પક્ષ)ને એક સપ્તાહમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે  જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)એ પોતાનો જવાબ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version