Site icon

નેતાજીનો હરખ તો જુઓ! ટિકિટ મળવાની ખુશીમાં ઢોલના તાલે ઝૂમ્યા આ ભાજપ નેતા, જુઓ વાયરલ વિડીયો

 News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો (Political Party)એ મોટા ભાગની બેઠકો પરના ઉમેદવારના (Candidates List) નામ જાહેર કરી દીધા છે. દરમિયાન ગઈકાલે ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક (Radhanpur seat) પરથી ભાજપે લવિંગજી ઠાકોર (Lavingji Thakor) ને ટિકિટ આપી હતી. ટિકિટ મળ્યા બાદ ઢોલીના તાલે નાચી ઉઠ્યા હતા. તેમનો એક વીડિયો (video) સામે આવ્યો છે. જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે  ઝૂમતા નજરે પડી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

ભાજપ ઉમેદવાર લવિંગજીનો ગામડાની આગવી અદામાં આ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો, બેંકે બદલ્યા નિયમ: સમાચાર સાંભળી કસ્ટમર્સના છૂટ્યા પરસેવા

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version