Site icon

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મળી રહ્યોં છે જબરજસ્ત પ્રતિસાદ, જનમેદની ઉમટી રહી છે. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્ર(Maharashtra) માં તેમનો 14 દિવસના ભ્રમણનો કાર્યક્રમ છે. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કુલ 381 કિલોમીટર ભ્રમણ કરશે અને 15 વિધાનસભા તેમજ 6 સંસદીય વિસ્તારોમાંથી પસાર થશે. દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) ની ભારત જોડો યાત્રાને અહીં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં મોટાપાયે જનમેદની ઉમટી રહી છે. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. સામાન્ય લોકો સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ લોકોનાં ઘરે પણ જાય છે અને ઘણી વાર પત્રકારોના સવાલોના જવાબ પણ આપે છે.

આ સમાચાર પણ વાંચો : યુકેના PM ઋષિ સુનકના સાસુ સુધા મૂર્તિએ આ નેતાના કર્યા ચરણ સ્પર્શ- સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો- વાયરલ જુઓ વિડીયો

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version