Site icon News Continuous Bureau | Mumbai

ગાંધી પરિવારની ચોથી પેઢીએ પોલિસના ડંડા ખાવાનો દિવસ જોવો પડ્યો. રાહુલ ગાંધીને યૂપી પોલીસે પછાડી દીધા.. ધરપકડ કરી. જાણો વિગત.. ખરેખર શું બન્યું.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાથરસ જતાં વેળા ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલે પોલીસને સવાલ પણ પૂછ્યો કે તેમની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે. તેઓ એકલા જવા માંગે છે અને કલમ 144 નો ભંગ કરવામાં નહીં આવશે. પરંતુ,  રાહુલ, પ્રિયંકા સાથે જે રીતે મોટું ટોળું ચાલતું હતું તે જોઈ પોલીસ કોઈ રિસ્ક લેવાં માંગતી ન હતી..નોંધનીય છે કે એક્સપ્રેસ વેથી હાથરસનું અંતર 142 કિલોમીટર છે.

પગપાળા ચાલતી વેળા રાહુલ ગાંધી સાથે પોલીસ ની ધક્કા મુક્કી થઈ ગયાં બાદ રાહુલે કહ્યું હતું કે " પોલીસ કર્મીઓએ મને લાકડીઓ વડે નીચે ધકેલી દીધો એનુ મને દુઃખ નથી.. કોઈ સમસ્યા નથી. પરંતુ શું આ ભારતમાં આરએસએસ અને ભાજપના લોકો જ ચાલી શકશે? શું સામાન્ય માણસ ચાલી શકતો નથી? શું આ દેશમાં ફક્ત નરેન્દ્ર મોદી જ ચાલી શકે છે?" એવાં પ્રશ્નો તેમને પૂછયા હતાં.

જોકે હીરાસતમાં લીધા બાદ રાહુલ પ્રિયંકાને ચેતવણી આપી હાલ છોડી દેવામાં આવ્યાં છે..

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version