Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસમાં 6 કોચ ઉમેરવામાં આવ્યા..

Railway News : ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે

Railway News 6 coaches added to Gandhidham-Jodhpur Express from June 14

Railway News 6 coaches added to Gandhidham-Jodhpur Express from June 14

News Continuous Bureau | Mumbai

Railway News : 

Join Our WhatsApp Channel

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 14  જૂન 2025થી ગાંધીધામ થી અને 13 જૂન 2025 થી જોધપુર થી એક એસી-2 ટાયર, એક એસી-૩ ટાયર, બે એસી-૩ ટાયર ઇકોનોમી અને બે સ્લીપર ક્લાસ સહિત કુલ 6 કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :Air India Flight Technical Snag: એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટનું એન્જિન ફેલ, બધા મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેવાયા..

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version