Site icon

Railway News : લખનઉ મંડળમાં બારાબંકી યાર્ડ રિમોડેલિંગ કામ.. અમદાવાદ મંડળ થી ચાલતી/પસાર થતી આ ટ્રેનો થશે પ્રભાવિત.

Railway News : અમદાવાદ મંડળ માંથી ચાલતી /પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

Railway News: Partial Change In Route Of Some Trains Due To Doubling Work In Lucknow Mandal

Railway News: Partial Change In Route Of Some Trains Due To Doubling Work In Lucknow Mandal

News Continuous Bureau | Mumbai

Railway News : ઉત્તર રેલવેના લખનઉ મંડળ માં બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-ઝફરાબાદ સ્ટેશનો વચ્ચેના ડબલિંગના કામના સંબંધમાં બારાબંકી યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ મંડળ માંથી ચાલતી /પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

રદ થનારી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 15046 ઓખા- ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો 

  1.   ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ 14, 16, 21, 23, 28, 30 ડિસેમ્બર 2023 અને 04, 06, 11, 13 જાન્યુઆરી 2024 અને 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ દ્વિ- સાપ્તાહિક એક્સપ્રેસ 16, 18. , 23, 25. , 30 ડિસેમ્બર 2023 અને 01, 06, 08, 13, 15 જાન્યુઆરી 2024 સુધી આંશિક રીતે બદલાયેલ રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી સિટી, ભટની જં. ગોરખપુર થઈને ચાલશે. 
  2.   ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધી આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે. 
  3.   ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ 15 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ 18 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી, આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેંટ્રલ, મિર્ઝાપુર, દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે.
  4.   ટ્રેન નં. 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ, સીતાપુર સિટી અને શાહજહાંપુર થઈને ચાલશે. 

આ સમાચાર પણ વાંચો :  U-19 World Cup Schedule: અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં યોજાશે મેચ..

રૂટ પર રેગુલેટ થનારી ટ્રેનો:

રેલ્વે મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપર જણાવેલ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માહિતી માટે www.enquiry.indianrail.gov.in કૃપા કરીને ની મુલાકાત લો જેથી તમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version