Site icon News Continuous Bureau | Mumbai

Railway News : રેલયાત્રીઓ ને થશે હેરાનગતિ, અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન ના સમયમાં આંશિક ફેરફાર; જાણો શું છે કારણ..

Railway News : ઓપરેશનલ કારણોસર 12 જૂન 2025 થી ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે

Railway News: Partial change in timing of Asarwa-Agra Cantt Special train; Know the reason..

Railway News: Partial change in timing of Asarwa-Agra Cantt Special train; Know the reason..

News Continuous Bureau | Mumbai

Railway News : રેલ્વે પ્રશાસન દ્વારા ઓપરેશનલ કારણોસર 12 જૂન 2025 થી ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે: જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 12 જૂન 2025 થી અસારવાથી 18.00 કલાકને બદલે 17.50 કલાકે ઉપડશે અને આગમન-પ્રસ્થાનનો સમય હિંમતનગર સ્ટેશન પર 19.10/19.12 કલાકે, ડુંગરપુર સ્ટેશન પર 20.35/20.40 કલાકે, અને જાવર સ્ટેશન પર 21.40/21.42 કલાક રહેશે અને અન્ય સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.

આ સમાચાર પણ વાંચો :  TATA company Dividend :રોકાણકારો રાજીરાજી! ટાટા ગ્રુપની આ કંપની આપશે ડિવિડન્ડ, પ્રતિ શેર 75 રૂપિયાનો નફો, જાણો રેકોર્ડ ડેટ

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version