Site icon

Railway News : નોન ઇન્ટરલોકિંગ કાર્ય ના કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે

Railway News : ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે.

Railway News Sabarmati-Gorakhpur Express will be affected due to non-interlocking work

Railway News Sabarmati-Gorakhpur Express will be affected due to non-interlocking work

News Continuous Bureau | Mumbai

Railway News : ઉત્તર પૂર્વ રેલવે ના ગોંડા-બારાબંકી સેક્સનમાં ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

Railway News : આંશિક રદ કરાયેલી ટ્રેન

• 26 જૂન અને 03 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ગોમતીનગર-ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
• 28 જૂન અને 05 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતીનગર થી ઓરિજીનેટ થશે તથા ગોરખપુર-ગોમતીનગર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Railway News : ડાયવર્ટ કરેલી ટ્રેન

• 28 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-મનકાપુર ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેંટ-મનકાપુર ના રસ્તે ચાલશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version