Site icon News Continuous Bureau | Mumbai

હવે પડશે ગાજવીજ સાથે વરસાદ. મોસમ વિભાગ નો વરતારો… જાણો મહારાષ્ટ્ર માં ક્યા થશે વરસાદ…

આવતા ચાર દિવસ દરમિયાન કોંકણ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વીજળીના પ્રચંડ કડાકા, મેઘગર્જના તોફાની પવાન  સાથે વરસાદી માહોલ સર્જાય તેવા કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યા છે. સાથો સાથ અમુક સ્થળે કરા પડવાની પણ શક્યતા છે.

હાલ હવાના  હળવા દબાણનો પટ્ટો કોકણ અને ગોવા થઇને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો પર થઇને રાજસ્થાન સુધી ફંટાયેલો છે. સાથો સાથ આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરદસ્ત ટક્કર પણ થઇ રહી છે. આવા બદલાયેલા પ્રાકૃતિક પરિબળોને કારણે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.

Join Our WhatsApp Channel

વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે.

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version