Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં ભર ઉનાળામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું..

Rains Expected In These Districts Of Marathwada On Two Days

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં ભર ઉનાળામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું..

News Continuous Bureau | Mumbai

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોનની રચનાને કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કોંકણમાં વરસાદની ચેતવણી જારી કરી છે.

Join Our WhatsApp Channel

વરસાદની શક્યતા

આગામી કેટલાક દિવસો સુધી લો પ્રેશર ઝોન સક્રિય હોવાથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. દરમિયાન કેટલાક જિલ્લાઓમાં તોફાની વરસાદની ચેતવણીને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નંદુરબાર, ધુલે, નાસિક, અહેમદનગર, પુણે, ધારાશિવ, લાતુર, નાંદેડ જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જોકે મુંબઈમાં આનાથી વપિરીત આકાશ સાફ રહેશે. સૌથી વધુ અને સૌથી નીચું તાપમાન અનુક્રમે 33 ડિગ્રી સેલ્સિયસ અને 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીમાં વધુ એક ઝટકો. સ્કૂલ બસના ભાડામાં 15 થી 20 ટકાનો વધારો, 1 એપ્રિલથી લાગુ

આ છે કમોસમી વરસાદનું કારણ

અરબી સમુદ્રમાં ઓછા દબાણ બનવાને કારણે હવામાનમાં ઝડપથી પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં સવારે ભેજને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને જો ફરી વરસાદ શરૂ થશે તો કોંકણના કેરીના ફળ ઉત્પાદકોને સૌથી વધુ ફટકો પડશે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version