ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેને મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના હાથનું ઓપરેશન થવાનું હોવાથી તેમને દાખલ કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બોલાવેલી સર્વદળીય મિટિંગમાં પણ રાજ ઠાકરેએ હજાર રહી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પાવર, અશોક ચૌહાણ, કોંગ્રેસના નાના પટોળે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
બોલીવુડના આ જાણીતા અભિનેતાએ રાત્રે ભૂખ લાગતા ખોલાવ્યું હતું અમદાવાદનું આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ