Site icon

Raj Thackeray: રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કર્યા. મુંબઈની સીટ પર પહેલો ઉમેદવાર જાહેર.

Raj Thackeray: આચાર સંહિતા જાહેર નથી થઈ તેનાથી પહેલા જ ઉમેદવાર જાહેર થઈ કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા પહેલી પાર્ટી.

Raj Thackeray announced candidate for assembly elections. First candidate announced for Mumbai seat.

Raj Thackeray announced candidate for assembly elections. First candidate announced for Mumbai seat.

News Continuous Bureau | Mumbai

Raj Thackeray:  મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે રાજ ઠાકરેની પાર્ટી ભારતીય જનતા પાર્ટી અથવા એકનાથ શિંદે ની શિવસેના સાથે ગઠબંધન કરશે. પરંતુ આ તમામ ચર્ચાઓને વિરામ આપતા રાજ ઠાકરે એ આજે બે ઉમેદવારોની ઘોષણા કરી છે. મુંબઈ શહેરની શીવડી વિધાનસભા સીટ થી બાળા નંદગાવકર ચૂંટણી લડશે. તેમજ પંઢરપુર વિધાનસભા  દિલીપ ધોત્રે ચૂંટણી લડશે. રાજ ઠાકરે એ આજે આની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.  

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ( Maharashtra Assembly Elections ) ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉમેદવાર ( Elections Candidate ) જાહેર કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણસેના ( MNS ) એ પહેલી પાર્ટી બની છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે રાજ ઠાકરે એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર સભા પણ લીધી હતી. હવે તેઓ ‘એકલા ચાલો રે…’ નો નારો લઈ વિધાનસભા ચૂંટણીમાં આગળ વધી રહ્યા છે

આ સમાચાર પણ વાંચો:  Genelia d’souza birthday: એક નેશનલ લેવલ ની ફૂટબોલર બની અભિનેત્રી, જાણો જેનેલિયા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

 

 

Mumbai Local Train Crime: મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પથ્થરમારો કરતો સિરિયલ ગુનેગાર આખરે ઝડપાયો: RPF અને GRPની સંયુક્ત કાર્યવાહી
Bhushan Gagrani BMC: મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા હોસ્પીટલોમાં સફાઈ અભિયાન શરુ.
GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો
Mumbai chain snatcher arrest: મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.
Exit mobile version