Site icon

રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) આરોપ પ્રત્યારોપ નું રાજકારણ(Politics) ગરમ થયું છે ત્યારે મનસેના(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) એક વિડીયો ટ્વીટ કર્યો છે. જે વિડીયોમાં બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) કહી રહ્યા છે કે જે દિવસે શિવસેના(Shivsena) સત્તામાં આવશે તે દિવસે રસ્તા પર નમાજ(Namaz) બંદ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા(Loudspeaker) પણ ઉતારવામાં આવશે. જુઓ આ વિડીયો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

 

MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Exit mobile version