કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગહેલોત સરકારે આખા રાજ્યમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ લોકડાઉન જાહેર કર્યું છે
આ બે દિવસ દરમિયાન અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય બીજી તમામ સેવાઓ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ કોરોના ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ગરીબના મુખ માં જવાના સ્થાને મુંબઈમાં ત્રણ લાખ કિલો દાળ સડી ગઈ. ભાજપના ધારાસભ્ય નો ગંભીર આરોપ.