Site icon

થલાઇવા રજનીકાંતના વાઘા વીંટાઈ ગયા, રાજકારણ ને હાથ તાળી આપીને માર્યો યુ-ટર્ન ; જાણો વિગતે

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે. 

તેમણે ચૂંટણી લડવાનો પ્લાન રદ્દ કર્યો છે અને તેમના રાજકીય પક્ષ રજની મકકલ ને પણ વિખેરી નાખ્યો છે 

Join Our WhatsApp Community

રજનીકાંતે કહ્યુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી. હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.

ઉલ્લેખનીય છે કે રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી. પરંતુ  હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝંપલાવવા માટે હું ચર્ચા કરીશ. 

જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.

અરે બાપરે! મુંબઈના પ્રદુષણમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ અધધધ વધ્યું; અહેવાલમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version