News Continuous Bureau | Mumbai
મોદી સરકાર(Modi Govt) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાટનગર દિલ્હી(Delhi) ના શાહી માર્ગ 'રાજપથ'(Rajpath) નું નામ બદલી(Renamed) ને ‘કર્તવ્ય પથ’(Kartavya Path) રાખવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે એનડીએમસી(NDMC) ની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવશે.
જોકે, હજુ સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
રાજપથ એ ભારતીય ગણતંત્ર સમારોહ માર્ગ છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાં હોવાની સાથે આ વૃક્ષો, તળાવો અને લીલા ઘાસથી બન્ને તરફથી ઘેરાયેલો છે.
આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે