Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનો મોટો નિર્ણય- દિલ્હીના સંસદ ભવનને ન્યૂ લુક આપ્યા બાદ હવે નામ પણ બદલશે- રાજપથનું આ નામ રખાશે

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર(Modi Govt) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

પાટનગર દિલ્હી(Delhi) ના શાહી માર્ગ 'રાજપથ'(Rajpath) નું નામ બદલી(Renamed) ને ‘કર્તવ્ય પથ’(Kartavya Path)  રાખવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે એનડીએમસી(NDMC) ની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવશે.

જોકે, હજુ સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

રાજપથ એ ભારતીય ગણતંત્ર સમારોહ માર્ગ છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાં હોવાની સાથે આ વૃક્ષો, તળાવો અને લીલા ઘાસથી બન્ને તરફથી ઘેરાયેલો છે.

આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version