Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યસભા ચૂંટણી- આ 4 રાજ્યની 16 સીટો પર મતદાન પૂર્ણ- થોડીવારમાં જાહેર થશે પરિણામ

News Continuous Bureau | Mumbai 

રાજ્યસભા ચૂંટણીમાં(Rajya Sabha elections) 4 રાજ્યો મહારાષ્ટ્ર(Maharashtra), કર્ણાટક(Karnataka), હરિયાણા(Haryana) અને રાજસ્થાનની(Rajasthan) બાકી રહેલી 16 સીટો માટે આજે મતદાન સંપન્ન થયું છે. 

Join Our WhatsApp Channel

હવે થોડી વારમાં આ ચૂંટણીના પરિણામો(election results) જાહેર થશે.

મહારાષ્ટ્રમાં 6 સીટ, હરિયાણામાં 2 સીટ, રાજસ્થાનમાં 4 સીટ અને કર્ણાટકમાં 4 સીટો ખાલી રાજ્યસભા સીટો(Rajya Sabha seats) પર એક કરતા વધારે દાવેદાર થતાં આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. 

આ સીટોમાંથી ચારમાં તો ક્રોસ વોટિંગ(Cross voting) થયું અને લે વેચ થઈ હોવાની પણ ચર્ચા સામે આવી છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યસભા માટે 15 રાજ્યોની 57 સીટોમાંથી 41 પર ઉમેદવારો પહેલાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કોલકાતામાં ગોળીબાર- પોલીસ કર્મીએ મહિલાને ગોળી મારી કરી આત્મહત્યા- ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version