ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
પોતાની આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે મહારાષ્ટ્રમાં જાણીતા એવા ડોક્ટર બાલાજી તાંબે નું નિધન થયું છે.
જિંદગીના 81 વર્ષમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
મંગળવારે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્રની રાજનીતિના દરેક જાણીતા નેતાઓ તેમની દવા લેતા હતા.
આવતીકાલથી લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે પાસ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે. જાણો કઈ રીતે મળશે પાસ
