Site icon News Continuous Bureau | Mumbai

વસૂલી નો ધંધો બંધ થયો તો માસ્ક ન પહેરનારા લોકોને પણ દંડ આપવાનો બંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના ના નામ પર મુંબઈ શહેરમાં લૂંટફાટ ચાલુ હતી. મુંબઈ મહાનગરપાલિકાએ માર્શલ ને દંડ વસૂલ કરવાનો અધિકાર આપ્યો હતો. જો કે આખા મુંબઈ શહેર માંથી એવી ફરિયાદ ઉઠી હતી કે માર્શલ લોકો પાસેથી હપ્તા ઉઘરાવે છે. મામલો વધુ ખરાબ થતા મુંબઈ મહાનગરપાલિકાએ  નિર્ણય લીધો કે તેઓ હવે માત્ર અને માત્ર ઓનલાઇન દંડ વસૂલશે. મહાનગરપાલિકાના આ નિર્ણય પછી હવે માર્શલ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા નથી. આ ઉપરાંત માસ્ક ન પહેરનાર વ્યક્તિને દંડિત પણ કરવામાં આવતા નથી. આમ શહેર નું સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. ખાસ કરીને રીક્ષા અને ટેક્સી ચાલકો એ મોઢા પર માસ્ક પહેરવા નું બંધ કરી દીધું છે જેને કારણે મામલો બિચકયો છે.

વાહ ઉદ્ધવ સરકાર વાહ!! માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ  ભથ્થું મળશે.

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version