Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ! રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે તેલંગાણામાં આંતરિક વિખવાદ, પ્રદેશ પ્રમુખનું પદ અધધ આટલા કરોડમાં વેચાયાનો આરોપ ; જાણો શું છે સમગ્ર મામલો 

રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે તેલંગાણા કોંગ્રેસનો આંતરિક વિખવાદ પ્રકાશમાં આવ્યો છે.

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ કૌશિક રેડ્ડીએ એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાનું રાજીનામુ આપ્યુ છે.  

Join Our WhatsApp Channel

સાથે જ પ્રદેશ અધ્યક્ષે રેવાંથ રેડ્ડી પર આ પદ માટે 50 કરોડ રુપિયાની લાંચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ આરોપના જવાબ આપતા ટાગોરે કહ્યુ હતુ કે, તેલંગાણામાં મારી જવાબદારી ટીઆરએસને હરાવવાની છે. જે નેતાઓ કેસીઆરના વફાદાર છે તે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. 

હવે મારા વકીલ કૌશિક રેડ્ડીને માનહાનીની નોટિસ મોકલી રહ્યા છે. તેમનુ હવે કોર્ટમાં સ્વાગત થશે.

ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે બસ સ્ટોપ પર લોકોની લાઈન હવે એટલી લાંબી થઇ કે રેલવે પ્રીમાઇસીસ માં પહોંચી. જુઓ ફોટો..

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version