Site icon

ગાંધીનગરના રાયસન વિસ્તારના આ રસ્તાને મળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ગુજરાતની(Gujarat) રાજધાની ગાંધીનગરમાં(Gandhinagar) આવેલા રાયસ વિસ્તારમાં એક રસ્તાનું નામ વડા પ્રધાન નરેન્દ મોદીના(Prime Minister Narendra Modi) માતાના નામ હીરાબેનના(Hiraben) નામ પરથી રાખવામાં આવ્યું છે. રાયસનમાં(Raison) પેટ્રોલ પંપ(Petrol pump) પાસેનો રસ્તો હવે પૂજ્ય હીરાબા માર્ગે ઓળખાશે. તાજેતરમાં ગાંધીનગરના મહાનગરપાલિકાના (Municipal Corporation) મેયર હિતેશ મકવાણાએ(Mayor Hitesh Makwana) તેની જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

વડા પ્રધાનના માતા હીરાબેન રાયસનમાં તેમના નાના પુત્ર પંકજ મોદી(Pankaj Modi) સાથે રહે છે.  અનેક વખત મોદી તેમના માતાને મળવા માટે રાયસનમાં આવતા હોય છે.

આ સમાચાર પણ વાંચો :  ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મળશે આટલા લાખ રુિપાયો વીમો

મેયર હિતેશ મકવાણાના કહેવા મુજબ હીરાબેન રાયસનમાં જે વિસ્તારમાં રહે છે તે રસ્તાને પૂજ્ય હીરાબા  માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે. મોદીના માતાજી હીરાબા આગામી 18 જૂનના તેમના આયુષ્યના 99 વર્ષ પૂરા કરીને 100માં વર્ષમાં પ્રવેશ કરવાના છે, ત્યારે મોદી 17 અને 18 જૂનના ગુજરાતની(Gujarat) મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ પોતાની માતાની મુલાકાત લેવાના હોવાનું કહેવાય છે.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version