Site icon

રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો

News Continuous Bureau | Mumbai

કોલકાતા(kolkata)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. આજે એટલે કે, શનિવારે EDએ કોલકાતા શહેરના ઘણા વિસ્તારોમાં દરોડા(Raid) પાડ્યા હતા. ED ટુકડે ટુકડે વિભાજિત થઈ ગયું હતું, ત્યારબાદ તેણે શહેરના જુદા જુદા સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં EDએ 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, EDના અધિકારીઓએ ગાર્ડન રીચ(Garden reach) વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વેપારી(Transport trader)ના ઘરે દરોડા પાડ્યા હતા. ED અધિકારીઓને ખાટની નીચે પ્લાસ્ટિકના પેકેટમાં લપેટી રૂ. 500 અને રૂ. 2000ના અનેક બંડલ મળ્યા છે. ખાટલા નીચેથી સાત કરોડની નોટોના બંડલ મળી આવ્યા છે. રૂપિયા ગણવા માટે 8 મશીન મંગાવવા પડ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત પોલીસની દમદાર કામગીરી-છેલ્લા એક વર્ષમાં પકડી પાડ્યું અધધ આટલા કરોડનું ડ્રગ્સ- આંકડો જાણીને ચોંકી જશો

કહેવામાં આવી રહ્યું છે કે આ રેડ મોબાઈલ ગેમિંગ એપ સાથે છેતરપિંડીના મામલામાં પાડી છે. EDએ જે સ્થળો પર દરોડા પાડ્યા તેમાં ન્યૂ ટાઉન, એકબેલર, પાર્ક સ્ટ્રીટ અને ગાર્ડનરીચનો સમાવેશ થાય છે.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version