Site icon

Jansadharan Express train: યાત્રિગણ ધ્યાન આપો, આજની સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન થઈ રિશેડ્યુલ, જાણો ક્યારે ઉપડશે?

Jansadharan Express train: 26 ઓક્ટોબરની સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ રહેશે.

Sabarmati-Muzaffarpur Jansadharan Express train rescheduled

Sabarmati-Muzaffarpur Jansadharan Express train rescheduled

 News Continuous Bureau | Mumbai

Jansadharan Express train: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર ડિવિઝન પર કુસમ્હી-ગોરખપુર કેન્ટ-ગોરખપુર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામ અને ઓટોમેટિક સિગ્નલિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે:  

Join Our WhatsApp Community

Jansadharan Express train: 26 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ( Sabarmati-Muzaffarpur Janasadharan Express Train ) સાબરમતીથી તેના નિર્ધારિત સમય 18:10 કલાકના બદલે ચાર કલાક પછી 22:10 કલાકે ઉપડશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Substandard Helmets : ગ્રાહકોને હલકી ગુણવત્તાની હેલ્મેટથી બચાવવા મોદી સરકારે શરૂ કરી વિશેષ ઝુંબેશ, જિલ્લા કલેક્ટરોને આપ્યો આ આદેશ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version