Site icon News Continuous Bureau | Mumbai

Express Train: સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ સંપૂર્ણપણે રદ રહેશે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

Express Train: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડના સમારકામ અને ટ્રેકના નવીનીકરણના કામને કારણે સાબરમતી-પાટણ ડેમુ સંપૂર્ણપણે રદ રહેશે

Sabarmati-Patan Demu Special will be completely canceled and Sabarmati-Jodhpur Express will be partially cancelled.

Sabarmati-Patan Demu Special will be completely canceled and Sabarmati-Jodhpur Express will be partially cancelled.

 News Continuous Bureau | Mumbai

Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન ( Sabarmati Station ) યાર્ડના સમારકામ અને ટ્રેકના નવીનીકરણના ( track renovation )   કામને કારણે સાબરમતી-પાટણ ડેમુ ( Sabarmati Patan Demu Special train ) સંપૂર્ણપણે રદ રહેશે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન ( Sabarmati-Jodhpur Express Train ) સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ ( Train cancelled ) રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

સંપૂર્ણપણે રદ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 થી સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી સાબરમતીને બદલે આબુ રોડથી પ્રારંભ થશે તથા આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Surat: ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી સુરતીઓએ રચ્યો ઈતિહાસ

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના ,રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry.indianrail.gov.in  ની વિઝીટ કરવા વિનંતી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version