Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્માના સમર્થનમાં આવ્યાં સાધ્વી પ્રાચી- કહી આ મોટી વાત- જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai 

નુપુર શર્મા(Nupur Sharma) પર કાર્યવાહી બાદ હવે સાધ્વી પ્રાચીએ ભાજપ(BJP)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. 

Join Our WhatsApp Channel

સાધ્વી પ્રાચી (Sadhvi Prachi)એ કહ્યું કે મને ખૂબ હસવું આવે છે કે ઘણા લોકોને સાચું બોલવાની સજા મળી છે.

નુપુર શર્મા(Nupur Sharma)ને પણ આવી જ સજા મળી રહી છે પરંતુ સત્ય યાદ રાખવું સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાય નહીં. 

આજે દરેક સનાતની નૂપુર શર્મા અને ભાઈ નવીન જિંદાલ(Naveen Jindal) સાથે છે.

હું સરકારને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો ઓવૈસીની ધરપકડ કરીને બતાવો.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માની પયગંબર મોહમ્મદને લઈને ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો, તેના પ્રત્યાઘાત રૂપે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version