સમૃદ્ધિ હાઈવે પર થતા અકસ્માતો રોકવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગ એલર્ટ મોડ પર.. લીધો આ મોટો નિર્ણય!

ગત 11 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતો થવાનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. દરમિયાન આ હાઈવે પર થતા અકસ્માતોને લઈને વહીવટીતંત્ર દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ten vehicles damaged due to stone pelting on Samriddhi Marg.

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની જોખમી, રાત્રે ફરી વાહનચાલકો પર થયો પથ્થરમારો..

News Continuous Bureau | Mumbai

ગત 11 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી સમૃદ્ધિ હાઈવે ( Samruddhi Expressway ) પર અકસ્માતો થવાનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. દરમિયાન આ હાઈવે પર થતા અકસ્માતોને ( avoid accidents ) લઈને વહીવટીતંત્ર ( transport department )  દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. 1 જાન્યુઆરીથી સમૃદ્ધિ હાઈવે પર સ્પીડ ગન લગાવવામાં આવશે.

Join Our WhatsApp Community

પરિવહન વિભાગનો મોટો નિર્ણય!

મળતી માહિતી મુજબ, છેલ્લા 18 દિવસમાં સમૃદ્ધિ હાઈવે પર 40 થી વધુ અકસ્માતો થયા છે, જેમાં 7 લોકોના મોત થયા છે અને 33 લોકો ઘાયલ થયા છે. આ પૃષ્ઠભૂમિમાં, પરિવહન વિભાગે હવે સ્પીડ ગન લગાવવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, પરિવહન વિભાગે સ્પીડ ગન લગાવવાનો નિર્ણય લીધો છે. વાહનોની ઝડપ મર્યાદા 120 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

પરિવહન કમિશનર વિવેક ભીમનવરે આજે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) નાગપુર ખાતે સમૃદ્ધિ પર અકસ્માતોને રોકવા માટેના પગલાં પર વિચારણા કરવા માટે એક બેઠક બોલાવી હતી.

આ સમાચાર પણ વાંચો:  પી એમ મોદીના માતા નાં નિધન ને લઈ વડનગર શોકમય બન્યું, વડનગર શહેરના બજારો સંપૂર્ણ થયા બંધ, 3 દિવસ રહેશે બંધ

સ્પીડ ગન શું છે?

સ્પીડ ગન કેમેરા સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે જે કેમેરા દ્વારા સ્પીડિંગ વાહનના લાયસન્સ પ્લેટ નંબરને કેપ્ચર કરે છે અને તેની માહિતી ટ્રાફિક સિસ્ટમને આપે છે. ઝડપ મર્યાદાનો ભંગ કરનાર કારના વાહન નંબરને ટ્રાફિક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા લેસર કેમેરા દ્વારા પકડવામાં આવે છે અને તમામ માહિતી આપોઆપ સિસ્ટમમાં રેકોર્ડ થઈ જાય છે. આ પછી દંડનો મેસેજ સીધા વાહન ચાલકોને તેમના મોબાઈલ પર મોકલવામાં આવે છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version