Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ શહેરમાં હવે બધું જ પીળું.. એક રંગે રંગાશે શહેર.. આખી યોજના…

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી(Sangli) શહેરમાં હવે જ્યાં નજર નાખશો ત્યાં બધું પીળું જ નજર પડશે. સાંગલી મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) હવે સાંગલી શહેરના બ્રાન્ડિંગ(Branding) માટે સાંગલીને યલો સિટી (Yellow City) બનાવવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

યલો સિટી બનાવવાની યોજના હેઠળ ટૂંક સમયમાં સાંગલી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઇમારતો, સરકારી કચેરીઓ અને મુખ્ય માર્ગ પરની ઇમારતોને પીળા રંગથી રંગવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ઝુમ બરાબર ઝુમ શરાબી… મુંબઈના લોકો અધધ… આટલો બધો દારૂ પી ગયા. આંકડા આવ્યા સામે. પરંતુ દેશના આ રાજ્યમાં સૌથી વધુ બેવડાઓ.. જાણો લેટેસ્ટ રિપોર્ટ..

અહીં ઉલ્લેખનીય છે કે સાંગલી જિલ્લો વિશ્વભરમાં હળદરની સાંગલી તરીકે ઓળખાય છે. તેથી, આ પીળા શહેરની બ્રાન્ડ બનાવવા માટે પાલિકા કમિશનર(Municipal Commissioner) નીતિન કાપડનીસે(Nitin Kapdanis) સાંગલીને હળદર જેવું પીળું બનાવવાનો નિર્ણય લીધો છે. સાંગલી પાલિકાના આ નિર્ણયને અનેક સામાજિક સંસ્થાઓએ(Social organizations) પણ આગળ આવીને સમર્થન આપ્યું છે. 
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version