Site icon News Continuous Bureau | Mumbai

EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી, ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ.

News Continuous Bureau|Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના મુંબઈના ભાંડુપમાં આવેલા ઘરે પહોચી છે. તેમને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લઈ જઈ શકે છે. રાઉત 1034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ કૌભાંડ અંતર્ગત તપાસના દાયરામાં છે. સવારે લગભગ 7.30 વાગ્યે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. આ મામલામાં ED સંજય રાઉતની શોધ અને પૂછપરછ કરવા માટે તેના ઘરે પહોંચી છે. EDની 3 ટીમો આજે દરોડા પાડી રહી છે. હાલમાં એક ટીમ સંજય રાઉતના ઘરે હાજર છે, જ્યારે અન્ય બે ટીમ અન્ય જગ્યાએ દરોડા પાડી રહી છે.

Join Our WhatsApp Channel

તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર લખ્યું છે કે, મારે કોઈ કૌભાંડમાં લેવા દેવા નથી, આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડવાનું ચાલુ રાખીશું. તેમણે ઈડીની કાર્યવાહીને ખોટી ગણાવી છે. કહ્યું ખોટા પુરાવા છે. હું શિવસેના નહીં છોડુ, હું મરી જઈશ તો પણ સમર્પણ નહીં કરું.

Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Maharashtra MLC Election 2026 MLC ચૂંટણી માટે કોંગ્રેસની યાદી જાહેર બે વરિષ્ઠ નેતાઓને રિપીટ કર્યા, અમરાવતી બેઠક પર નવા ચહેરાને તક
Maharashtra Weather Update હવામાનના બે વિપરીત રૂપ, મુંબઈથાણેમાં ઓક્ટોબર હીટથી લોકો ત્રાહિમામ, પાલઘરમાં તોફાની પવન સાથે વરસાદે વેરી તારાજી
Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Exit mobile version