Site icon News Continuous Bureau | Mumbai

હેલો- હાય નહીં પણ વંદે માતરમ બોલો- સરકારી અધિકારીઓ માટે મહારાષ્ટ્ર સરકારનું નવું ફરમાન

News Continuous Bureau | Mumbai

નવનિયુક્ત મહારાષ્ટ્રના(Newly appointed Maharashtra) સાંસ્કૃતિક બાબતોના પ્રધાન(Minister of Cultural Affairs) સુધીર મુનગંટીવારે(Sudhir Mungantiwar) રવિવારે રાજ્ય સરકારના (state government) તમામ અધિકારીઓને ફોન કોલ(Phone calls to officials) પર હેલો, હાયને(Hello/ Hi) બદલે ‘વંદે માતરમ’(Vande Mataram) સાથે ટેલિફોનિક વાતચીત(telephonic conversation) શરૂ કરવા નિર્દેશ આપ્યો છે

Join Our WhatsApp Channel

"સ્વતંત્રતાના અમૃત મહોત્સવના(Amrit Mohotsava of Freedom) અવસર પર, હવેથી, મહારાષ્ટ્રમાં તમામ સરકારી કચેરીઓમાં(Government Offices) અધિકારીઓ અને કર્મચારીઓ ફોન પર હેલોને બદલે વંદે માતરમ થી વાતચીત શરૂ કરશે," એવું મુનગંટીવારે કહ્યું હતું.

હેલોને બદલે  વંદે માતરમ બોલવું ફરજિયાત રહેશે એવું પણ મુનગંટીવારે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  આખરે મહારાષ્ટ્રની શિંદે -ફડણવીસ સરકારમાં મંત્રીમંડળમાં વિભાગોની કરાઈ વહેંચણી- જાણો કોને કયું ખાતું સોંપાયું

સોશિયલ મીડિયા(Social media) ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે, "આજે તરત જ પોર્ટફોલિયો વિતરણ(Portfolio Distribution અંગેની જાહેરાત પછી, સાંસ્કૃતિક બાબતોના પ્રધાન તરીકે, દરેક નાગરિક અને સરકારી કચેરીના કર્મચારીઓને મારી પ્રથમ અપીલ છે કે, "હેલો" ને બદલે વાતચીત શરૂ કરવા માટે ‘વંદે માતરમ’ નો ઉપયોગ કરો.”

મુનગંટીવારે વધુમાં કહ્યું કે આ વિદેશી શબ્દ (હેલો)ને છોડી દેવો જરૂરી છે અને ઉમેર્યું હતું કે વંદે માતરમ માત્ર એક શબ્દ નથી પરંતુ તે દરેક ભારતીયની લાગણી છે.
 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version